ફરે તે ફરફરે - 15

  • 710
  • 342

ફરે તે ફરફરે - ૧૫   દબાવીને નાસ્તા કર્યા પછી અમારી એડવેંચર ટુર  માટે બોટ કંપની તરફ તરફ ગાડી દોડાવી...આ લેક હેમિલ્ટનમાં  સીટીમા મુળ ધંધો જ  બોટીંગનો ... દરેક બોટ કંપની જાતભાતની બોટ લે વેંચે ભાડે આપે... આ લેક હેમિલ્ટન ની ચારેબાજુ બંગલા ખરીદી ફીશીંગ કરે ઇ ફીશને ગ્રીલ કરે બાટલી સાથે ચડાવતા જાય ને ટેસડા કરે.મુળ અમેરિકન પ્રજા બહાદુર લડાયક . બોટ પાછળ દોરડા બાંધી જાતભાતના ખેલ કરે સો દોઢસોની  સ્પીડમા હવામા ઉડે પછી  બોટ પોલીસ  સ્પીડલીમીટ ઉપર જવાને લીધે પકડવા પાછળ પડે.. પોલીસ બોટ દોડાવે… હવે અમારી આવા હુડીની હુડદંગીયા વચ્ચે કાળા ૪૦ ડીગ્રી તાપમા ચામડી બળી જાય