રતન તાતા

  • 2.2k
  • 1
  • 1.1k

વિશ્વમાં કેટલીક એવી ગણનાપાત્ર કંપનીઓ છે જે એની સ્થાપનાથી તે આજ સુધી એનાં મુલ્યો, એની નૈતિકતા, એની સાતત્ય પૂર્ણ પ્રણાલિ જાળવીને ચાલે છે. આ જ એની શાખ છે. એનિ ઓળખાણ છે. આપણે બહુ જ ગર્વ સાથે કહી શકીએ કે આ યાદીમાં ભારતમાં જ સ્થપાયેલી અને વિશ્વભરમાં ફેલાયેલી એક કંપની - એક ઔદ્યોગિક જુથ પણ સ્થાન ધરાવે છે. - TATA Group.. આ ઉચ્ચતમ સ્તરે પહોંચેલા વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યનાં મૂળ બહું ઊંડા છે. આ વટવૃક્ષ ઉછેરનાર વ્યક્તિઓ પણ વિશેષ યોગ્યતા ધરાવે છે. અહીંનું Work Culture સાવ જુદું છે કારણ, Wok જ Culture છે. દરેક કર્મચારીએ એને અનુસરવાનું હોય છે. એમાથી પસાર થવાનું