વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 20

  • 1.6k
  • 826

{{{ Previously:: શ્રદ્ધા : તને ખબર હતી કે હું અહીંયા જ છું! અને તેં રૂમ પણ બુક કરી દીધો? વિશ્વાસ : હું તમારી પાછળ જ હતો, દીપકને રસ્તો ખબર હતો અને ઈન્ટરનેટ પર જોયું તો આ જ રિસોર્ટ નજીકમાં દેખાયો અને મને લાગ્યું કે તમે અહીં જ રોકાશો એટલે મેં અહીં જ રૂમ બુક કરી દીધો. શ્રદ્ધા : વાહ, I am impressed! વિશ્વાસ ( હસીને ) : સાચ્ચે! મને તો હતું કે તું તો મારાંથી પેહલેથી જ impressed હતી. શ્રદ્ધા પણ હસે છે અને બંને હવે ચાલતાં વિશ્વાસનાં રૂમ તરફ જાય છે. વિશ્વાસે "પ્રીમિયમ ટ્રી હાઉસ" બુક કર્યું હતું. }}}બંનેનાં મનમાં હજુ પણ ઘણાં