એક પ્રેમ કથા - ભાગ 7

  • 1.6k
  • 810

( રિયા ની આવી હાલત જોઈને રમેશ કાકા એ તેને સમય પહેલા જ ઘરે જવાની વાત કરી.)રમેશ કાકા: રિયા બેટા ચલ હું તને ઘરે મૂકવા આવું( રિયા જાણે મોં ની વાત છીનવી લીધી હોય, જાણે આજ સાંભળવા માંગતી હતી ને તરત હા પાડી દીધી.)રમેશ કાકા રિયા ને સ્કૂટર પર બેસાડી ને ઘરે મૂકવા જવા લાગ્યા. રિયા હજુ પણ સવાર ની ઘટના થી ડરેલી છે. મગજ માં બધા એવાં વિચારો ચાલી રહ્યા છે કે જો પેલા સાઈકલ રિક્ષા વાળા કાકા ના આવ્યા હોત તો શું થતું?એટલામાં રસ્તા માં રિયા ની સાઈકલ પંચર પડેલી દેખાઈ.રિયા: રમેશ કાકા, બસ અહીંયા જ ઉતારી દો