ફરે તે ફરફરે - 10

  • 844
  • 304

  "ગયે વખતે અરકન્સાની સફર મનમા રહી ગયેલી એટલે આ વખતે આઠ  જણની ફેમીલી ટુર ગોઠવી છે" કેપ્ટનનો હુકમ થયો... ચંદ્રકાંત હવે એકદમ ટેકનોસેવી થઇ ગયા છે એટલે અરકાન્સા ટાઇપ કરીને ગુગલડા ને પુછ્યુ બોલ મેરે આકા આ આરકાન્સામા આરીભરત કરે છે કે આરી ભરાવી દોડાવે છે કે આરકાન્સા ન્યાં એવુ શું દાટ્યું છે કે માંડ હજીતો જેટલોગ પુરો ય નથી થયો ત્યાં મારા ભમરડાએ મારી જેમ ચલો ચલો ચાલુ કર્યુ. હજી દિવસે જમતાં જમતાં જોયા ખાઇએ છીએ ને રાત્રે ઇંડીયામાં કેમ છો ?કરતા ફોન કરીને વાતો કરીએ..ત્યાં આ વળી ભોં માથી ભાલો કાઢે એમ કાઢ્યું અરકાન્સા.. ..ચારસો માઇલ એટલે