ફરે તે ફરફરે - 8

  • 930
  • 422

  ઘરે પહોંચી બેગડા ખાલી કરી દિકરા વહુએ તૈયાર રાખેલી ગરમ રસોઇ જમી વાતે વળગ્યા ..ફ્રેંકફર્ટ ના હાદસાની વિગતો લીધી...અને મેઇલ કરી નાખ્યો. “ક્રેડીટકાર્ડ બંધ કરાવી દઉ..? " “ના ડેડી તમારો પાસવર્ડ  તમારો ફિંગરપ્રિન્ટ ફોન એમ ન ખુલે કુ..લ " એકબાજુ જેટલોગને લીધે ઉંધ આવતી હતી બીજી બાજૂ હજી સપનામા આ વાત આવ્યા જ કરશે એ બીક હતી... “હે પ્રભો નાગર નરસૈયાથી મોટા કળિયુગના  સાચા ભગતની આ દશા?(મારે એક જ દિલોજાન દોસ્ત છે  એ પાછો નાગર એટલે એને ખાતર નાગરોએ ઉશ્કેરાવુ નહી પણ પાન બનાવી હિંચકે ઝુલતા પટાકા મારી ભુલી જવુ..) મને ઉંઘમા જર્મન  છ ફુટની ધમડીઓ જાણે ઘડીએ ઘડીયે