ઘણા માણસો દુખ પડે એટલે સાઇગલ બની જાય...કોઇ દેવદાસ બની જાય. અમેરિકાના ઇમિગ્રેશન ડીપાર્ટમેંટમાં શાહરુખ ખાનનુ વસ્ત્રાહરણ વારંવાર થવાથી અમેરીકન એરપોર્ટ ઉપર ઉતરીને નાગા થવાની તૈયારી એટલી હદે કરે છે કે ખાસ ઇલાસ્ટીકવાળા પેંટ પહેરે છે એવુ સાંભળ્યુ હતુ..મારો નંબર આવે ઇમીગ્રશન કાઉન્ટર ઉપર આવે અને હું તુટી પડુ પણ યે હોન સકા...લાઇનમાં આગળ વધતા રહેવાનું હતુ . “ઓકે...યુ ઓલ ફોર ઇન વન ગૃપ? ગો ટુ ગેધર...."ઘરના એ લાં..બો શ્વાસ છોડ્યો...હાશ..હવે બાપાનો ‘બાફવાનો'કોઇ અવકાશ નથી નો ચાન્સ " મેં ઉંડો શ્વાસ ભર્યો ,નિરાશા ખંખેરી નાખી એક કપાલભારતી કરી એક ભત્સીકા કરી શવાસનની ઇચ્છા દબાવી રાખી. પણ એક વાત કહ્યા