ફરે તે ફરફરે - 2

  • 474
  • 288

  મુંબઇમા બેતાલીસ વરસ રહ્યો ત્યારે ભાગ્યમાં ગાડી લે વેચનો ધંધો એટલે સવારથી ભટકવાનું  સ્કૂટર કે કારમાં ચાલુ જ રહેતું હતુ  બાળકોને વેકેશનમા દેશમાં બહુ ફેરવ્યા હતા . પણ હવે નક્કી કર્યુ કે બસ હવે ભટકવાનું બંધ કરીશ …પણ ફરી કુંડળી આડી ફરી … “ મેં સમય હું ચંદ્રકાંત . તે તારા  દિકરાને અમેરીકા મોકલ્યો  તે તને બોલાવશે , તને સહ કુટુંબ બોલાવશે … “ “ એ સમય બાપા હું આ સાંઇઠ વરસમાં કોઇ દી પ્લેનમા રાજકોટ કે ભાવનગર નથી ગયો અને સીધ્ધો અમેરિકા ?  હા દીકરાએ કહી રાખેલું એટલે પાસપોર્ટ વીઝા કઢાવી રાખેલા… બાકી રામ રામ કરો અટલા લાખ