વાત ભારતીય ટાઇટેનિકની

  • 1.1k
  • 430

આજે આપણે એવી શીપની વાત કરી શું જેને ૭૦૦ મુસાફરો સાથે જળસમાધિ લીધી હતી. જેને ભારતીય ટાઇટેનિકના નામે પણ ઓળખવામાં આવે છે. વાત એ સમયની છે, જ્યારે મધ્યમ વર્ગના ઘરોમાં રેડિયોનું ચલણ હતું. તે સમયે ઘરમાં ટેલિવિઝન એક વૈભવનું સાધન કહેવાતું હતું. વાત છે, ભારતીય જહાજ એસએસ રામદાસની. જેના પર એક મરાઠી ફિલ્મ પણ બની છે. જે ફિલ્મના નિમાર્ણનો વિચાર ૨૦૦૬માં આવ્યો હતો. આજે વાત કરવી છે, જહાજ એસએસ રામદાસની. એસએસ રામદાસ જહાનું નિર્માણ સ્વાન અને હંટર નામની બે કંપની દ્વારા સાથે મળી કરવામાં આવી હતી. આજ કંપનીએ ક્વીન એલિઝાબેથ નામના વૈભવી જહાજનું પણ નિર્માણ કર્યુ હતું. જહાજ રામદાસના નિર્માણની