હમસફર - 8

  • 2.6k
  • 2.1k

અમન : ઓહ તારી દી આવી ગઈ છે લે એની સાથે વાત કર  ( એ પીયુ નો કોલ હોય છે અમને રુચી ને ફોન આપ્યો )રુચી : હા .... પીયુ પીયુ : દીદી.... મેં કેટલી વાર કોલ કર્યા તમે ઉપાડ્યો જ નહીં છોડો... હું કાલે સવારે ૫ વાગ્યે યુ.એસ પહોચી જઈશ અને મમ્મી પપ્પા બપોર સુધી આવી જશે .રુચી : મમ્મી પપ્પા તારી સાથે કેમ નથી આવી રહ્યા ?પીયુ :  એમના પાસપોર્ટ નો પ્રોબ્લેમ છે પણ કાલે બપોરે એ પણ પહોંચી જશે ચિંતા ના કરોરુચી : ઠીક છે , હું પછી વાત કરુ એમ કહીને કોલ કાપી નાખે અમન : મને લાગે છે