વિશ્વાસ અક્ષય પાત્ર :

  • 1.3k
  • 546

મીરા ઓફિસ પાછી ફરી રહી હતી તે સમયે તેને ખ્યાલ આવ્યો કે રોહનની સાથે વાત થયાને લગભગ ૨૦ દિવસ થવા આવ્યા હતા, ના તો એણે ફોન કર્યો હતો અને ના તો મીરાએ. શું થયું હતું બંને વચ્ચે એ તો ખબર હતી પણ તેની આટલી ઊંડી અસર થશે એ વાતથી મીરા પણ અજાણ હતી. મીરાએ પ્રેસમાંથી ફોન કાઢ્યો અને રોહનને લગાવ્યો. સામેથી ફોન ઉપડ્યો નહીં. મીરા એ બીજીવાર પ્રયત્ન કર્યો. આ વખતે સામેથી અવાજ આવ્યો, હેલો ! બોલ કેમ ફોન કર્યો ? મને એમ કે તને તો…. ના ના રોહન તું આમ ના વિચાર. મારા મનમાં એવું કંઈ જ નથી, આ તો હું