હૈયે હેતની ભરતી

  • 1k
  • 390

'હૈયે હેતની ભરતી'જો સાંભળ..શું?હું કહું એ..ઓકે..બોલ..હૈયે છે પણ હોંઠ પર નથી..વાહ વાહ વાહ વાહ...શું વાહ વાહ! પુરું સાંભળતો નથી ને શરૂ થઈ જાય છે..અરે પ્રશંસા કરવી પડે... તું કંઈક મનની વાત કહેવા માંગે છે એટલે વાહ વાહ કહેવી પડે.. નહિંતર ટિફિનમાં લોચો..એટલે શું કહેવા માંગે છે? હું ખરાબ ભોજન બનાવુ છું? કાલે બે રોટલી ને થોડું શાક પાછું લાવ્યો હતો.. તને બહારનું ખાવાનું વધારે ભાવે છે..ને તારી ઓફિસની પેલી ચિબાવલી ટિફિન લાવતી નથી એટલે એની સાથે તું ગયો હોઈશ.. કંપની આપવા માટે..અરે પણ તારા હૈયાની વાતમાં આ બધું ક્યાંથી આવ્યું? કાલે તેં કારેલાનું શાક બનાવ્યું હતું એટલે ખવાતું નહોતું.ને મારી