સપનાનો વરસાદ

  • 956
  • 360

સૌથી વધારે ભણવાની મજા દસમા ધોરણમાં માં આવે. એમાં ચોમાસામાં તો જલસા પડી જાય. એમાંય અમારી નિશાળ તો નળિયાની હતી. થોડોક વરસાદ પડે તોય રજા આપી દેય. એમાંય શ્રાવણ મહિનામાં ૩ દિવસ સુધી એકધારો વરસાદ પડ્યો અને નિશાળે જવાનું બંધ થઈ ગયું.ત્રણ દિવસ પછી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું. મને નિશાળ ની યાદ આવવા લાગી, નિશાળે જવાનું મન થયું બસ પછી શુ હુ થેલો લઈને નિશાળે જવા નિકળ્યો. ઘરેથી મમ્મી પપ્પા, સામેવાલા, અને રસ્તામાં જે ઓળખીતા મળ્યા ઈ બધાય ના પડવા લાગ્યા કે નિશાળે ના જા નિશાળ બંધ હસે પણ મેં કોઈની વાત ના માની નિશાળે પહોચી ગ્યો. ત્યા જઈને