આજનો મારો વિષય છે ધર્મ અને જીવનમાં તેનું મહત્વ.માણસ કોઈ પણ સમુદાય માંથી આવતો હોય, કોઈ પણ જાતી માંથી આવતો હોય, કોઈ પણ દેશ, શહેર, ગામડા માંથી આવતો હોય તે મારા મત મુજબ ધાર્મિક હોવો જોઈએ. કારણકે એક ધાર્મિકતા જ સારા, પ્રામાણિક અને અહિંસા રૂપી સમાજનું નિર્માણ કરી શકે છે.તમારા માંથી મારી વાતને અમુક લોકો સમર્થન નહીં પણ આપે પરંતુ જ્યારે વાત સાચી હોય ત્યારે કોઈના સમર્થન કોઈ જરૂરિયાત હોતી નથી.સુર્ય જેમ પ્રકાશ આપે છે તે સત્ય છે તેને કોઈ નકારી ના શકે.આગમાં હાથ નાખવાથી દાઝી જવાય એ વાત સાચી છે તેને કોઈ નકારી ના શકેસમાજમાં વધતા જતા ભયના માહોલમાં