કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 114

(11)
  • 2.5k
  • 2
  • 1.7k

ડૉ. નિકેતના એક એક શબ્દ પરી ધ્યાનથી સાંભળી રહી હતી અને પોતાને કઈરીતે કયો કેસ હેન્ડલ કરવો તે મનમાં વિચારી રહી હતી.તેને આમ મૂંઝવણમાં જોઈને ફરીથી ડૉ. નિકેતે તેને કહ્યું કે, "મિસ પરી તમે મૂંઝવણમાં ન મૂકાઈ જશો. હર પળ હું તમારી સાથે જ છું.""જી આઈ ક્નોવ સર.."પરીએ ટૂંકમાં જ જવાબ આપ્યો.એક પછી એક પેશન્ટનો કેસ સમજાવતાં સમજાવતાં પરીની માધુરી મોમનો રૂમ આવ્યો.ડૉ. નિકેતે પરીને આગળ થવા કહ્યું.. પરીએ પોતાની માધુરી મોમના રૂમનો દરવાજો ખોલ્યો...હવે આગળ...ડૉ. નિકેતે પરીને તેની માધુરી મોમનો કેસ સમજાવતાં કહ્યું કે, "આ છે મીસીસ માધુરી જેમનો કેસ તમને પહેલેથી જ ખબર છે ને? મારે સમજાવવાની જરૂર