અ - પૂર્ણતા - ભાગ 41

  • 2.3k
  • 2
  • 1.6k

સૌ જમવા બેઠાં હતાં ને બળવંતભાઈનો ફોન વાગ્યો. ફોન ઉપાડતાં જ સામેથી જે કહેવાયું એ સાંભળી તેમના હાથમાંથી ફોન પડી ગયો. આ જોઈ વિકી બોલ્યો, "પપ્પા, શું થયું? કોનો ફોન હતો?"           બળવંતભાઈ દિગ્મૂઢ થઈ ગયા હતા. વિકી તેમને શું પૂછી રહ્યો છે એ પણ જાણે તેમને સંભળાતું ન હતું. વિકીએ જોરથી બળવંતભાઈને ખભા પકડી હલાવ્યા અને ફરી જોરથી પૂછ્યું, "પપ્પા? શું થયું? કઈક તો બોલો."         "હે? હા...વિકી...રામસીંગનો ફોન હતો, ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે." બળવંતભાઈ આટલું તો માંડ બોલી શક્યા અને સીધા ઉભા થઈ ભાગ્યા. વિકી પણ તેમની પાછળ જ ભાગ્યો. અશ્વિનભાઈએ વિકીને