લવ યુ યાર - ભાગ 60

  • 2.6k
  • 2
  • 1.8k

"જી હું, હું તેમની પત્ની છું.. શું થયું છે તેમને ? તે હેમખેમ તો છે ને ? અને તમે કોણ છો ?" સાંવરી ચિંતામાં સરી પડી હતી તેના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા.ટેક્સી ડ્રાઈવર બોલી રહ્યો હતો અને સાંવરી સાંભળી રહી હતી, "મેડમ, શાંતિ રાખો હું તમને બધું જ શાંતિથી સમજાવું છું"તમે બહુ સારું કર્યું ભાઈ કે એમને હોસ્પિટલમાં પહોંચાડ્યા હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે... મને એ હોસ્પિટલનું એડ્રેસ જણાવશો પ્લીઝ..""જી હા"અને પેલા ટેક્સી ડ્રાઈવરે સાંવરીને હોસ્પિટલનું એડ્રેસ જણાવ્યું...હવે આગળ...સાંવરીએ તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તે ભગવાનનું રૂપ લઈને આવ્યો છે તેમ કહ્યું. અને ફોન