આઝાદી એટલે શું??આજથી 78 વર્ષ પહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોની ગુલામી માંથી ભારતને આઝાદ કરાવ્યું એટલે આઝાદી ખરુ, તો પછી આજે પણ સ્ત્રીઓ એ તેની લડત એકલે હાથે જ લડવી પડે છે.ત્યારે આ આઝાદીને વળી શું થઈ જાતુ હશે!!આઝાદી એટલે શું?એની કેવી વ્યાખ્યા કરો ,તમારી વિચારસરણીના ટોપ લેવલ પર જઈ..પછી જરા વિચારી જવાબ શોધવા પ્રયત્ન કરજો...આઝાદી એટલે અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થવુ એ...?કે પછી માનસિક ગુલામી માંથી મુક્ત થવુ એ...આઝાદીને 78 વર્ષ પછી પણ સવારે મોડે સુધી સુવૂ અને રાતના મોડે સુધી જાગવુ એ આઝાદી ???તમે કમાવ છો સારુ તો એ પૈસા ગમે તેમ ઉડાડવા એ આઝાદી....તમને ઈચ્છા પડે ત્યારે ઘરે