ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 2

  • 636
  • 364

ભાગ -૨ ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા    (આગળ આપણે જોયું કે સરસપુર ગામ માં વરસાદના પાણી ભરાયાં છે. વરસાદ અનરાધાર વરસી રહ્યો છે.અને માધવ ભાઈ ની પત્ની ને પ્રસૂતિ ની પીડા થતાં માધવ ભાઈ જીવી (દાયણ) ને લેવાં એનાં ઘરે જાય છે. હવે આગળ.......) _______________________________________    "ભઈ રઘુ તારી ભાભી ને પેટ માં દુઃખ ઉપડ્યું સે. ઝટ જીવી બુન ને મારી હારે મોકલ ને ભઈ." માધવે ઉચાટ ભર્યાં અવાજે કહ્યું.   "માધો ભઈ વાત તો તમારી હાવ હાચી સે પણ જોવો તો આ મૂવા  વરહાદે દાટ વાળ્યો સે તે ઘરમો તો બેહવા જેવું જ નહીં રયું  ,ને