હમસફર - 6

  • 3k
  • 2.4k

રુચી આ બધું ચુપચાપ સાંભળે છે કારણ કે એની પાસે એક પણ શબ્દ નથી હોતો અને એને ખબર છે કે એને આ બધું જ વિચાર્યું હતું અમન : મારી લાઇફ માં કોઈ ગર્લ્સ નથી તારા સિવાય કારણ કે તું મારી વાઇફ છે અને મારે બીજી કોઈ જોઇતી પણ નથી હવે  ( અમન ના શબ્દ જાણે કોઈ જાદુ કરી રહ્યા હોય રુચી ની ધડકન વધી જાય છે ) ખૈર છોડો હું તને નથી કેહતો કે તુ જબરદસ્તી મારા વિશે માં સારું વિચારે રુચી : સો.... સોરી અમન : ના .....સોરી કહેવાની જરૂર નથી...ઠીક છે પછી અમન ના મોમ નો અવાજ બહારથી આવ્યો અ / મ :