એક ફૂલ નામે પારીજાત..

  • 1.4k
  • 540

કેસરી ડાંડલી એ વળગેલી ..સફેદ લાગણી ની વાત...ચાલ તને દેખાડુ ...એક ફૂલ નામે પારિજાત...પારિજાતના પુષ્પ ની સુવાસ થોડીક ક્ષણો માટે મનમાં મંદિર રચે છે. એની નાની નાની નમણી પાંખડી ઓ , જાણે કોઈ કલાકારે પીંછી ફેરવીને કેસરી રંગછટાને પરોઢના આછા ઉજાસમાં નીરખતાં આંખને જાણે ધરાવ જ નથી થતો.જ્યારે પારિજાત ના પુષ્પ ને જોઇએ તો લાગે કે પ્રકૃતિ નો રચયિતા જ આપણી સામે સ્મિત કરે છે.હરશ્રૃંગાર એટલે પારિજાત...દિવસે એ ખામોશ થઈ રહેતું , પણ રાત્રે જાણે પારિજાતને યૌવન ફૂટે છે. મધરાતની નીરવ શાંતિ અને ઘેરા અંધકારમાં રૂમઝૂમ કરત