હમસફર - 4

  • 3.3k
  • 2.6k

બંને ફ્લાઇટ માં સુઈ ગયા હતા યુ.એસ પહોંચવા ના હતા ત્યારે જ ઉઠ્યા અમન : હવે થોડીક વાર છેરુચી :  મને ડર લાગે છે ખબર નહીં શું થાશેઅમન : ડોન્ટ વરી હું છું નેરુચી : એજ તો સૌથી મોટી પ્રોબ્લેમ છેઅમન : તે કંઇ કહ્યુંરુચી : ના , કેમ  તમે કંઇ સાંભળ્યું ?અમન કંઇ જ નહીં એમ કહેતા માથું હલાવે છે થોડીક વાર પછી યુ.એસ ના એરપોર્ટ પર બંને એ લડાઇ ના કારણે વધુ વાત ન કરી હતી એરપોર્ટ થી બહાર આવીએ ગાડી માં બેસી ને ઘરે જવા નીકળ્યા અમન : ચાલો ઘરે જવાનો ટાઇમ થઇ ગયો        અમન રુચી