વિભાજન વિભિષિકા દિવસ

  • 1.5k
  • 448

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’                દેશમાં આવતીકાલે 15 ઓગસ્ટ ના રોજ 78મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવશે.ત્યારે આપણને ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરવા અને તેનાથી સામાજિક સદભાવના અને માનવીય સંવેદના મજબૂત કરવાના હેતુ સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં 14મી ઓગસ્ટને ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ (Partition Horrors Remembrance Day) તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભાગલા દરમિયાન લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં આ દિવસ મનાવવામાં આવશે. તેનાથી ભેદભાવ અને દુર્ભાવનાનું ઝેર ઓછું થશે. “દેશના ભાગલાનું