હમસફર - 3

  • 3.4k
  • 2.7k

શર્મા જી : પણ રુચી ? અમન : એ અહીં રહી શકે છે એમ નથી કે હું એને સાથે લઇ જવા નથી માંગતો પણ એ હજુ એ તૈયાર નથી એને થોડોક સમય લાગશે અને હું પણ કોશીશ કરીશ જેટલી જલ્દી થાય એટલી જલ્દી પાછા આવવાનું હું એની સાથે જબરદસ્તી નથી કરવા માંગતો શર્માજી : તમારી વાત ઠીક છેપીયુ : મને માફ કરશો તો એક વાત કહું જીજાજીઅમન : હા , બોલ ને તું હવે ફક્ત રુચી ની નહીં પણ મારી પણ નાની બહેન છેપીયુ : જ્યારે તમે દીદી સાથે લગ્ન કરવા નું કહ્યું ત્યારે મને અજીબ લાગ્યું અને મને આ વાત ન્હોતી