ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - પ્રસ્તાવના

  • 3.1k
  • 1
  • 1.5k

પ્રસ્તાવના                 ॐ गंग गणपतयै नमः।                श्री कुलदेवी मातायै नमः।નમસ્તે મિત્રો.સ્વાગત છે આપનું મારી નવલકથામાં.આ નવલકથા સંપૂર્ણપણે પારિવારિક ,સામાજિક અને સ્ત્રી સશકિતકરણને આધારિત છે. પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે.સાચી મિત્રતા નું ઉદાહરણ પૂરું પાડે છે. આશા છે કે આપ સહુને ખૂબ જ પસંદ આવશે.   મિત્રો !મારી નવલકથાની નાયિકા કંઈ અલગ નથી.બસ મારા અને તમારા જેવી જ છે.આ નવલકથા વાંચતા આપને થશે કે આ મારી જ કહાની છે..હર ઘર ની કહાની છે. મારા તમારાં જેવી દરેક સ્ત્રીની કહાની છે.જ્યારે કોઈ પણ નવલકથાના