એસિડિટી, હાર્ટબર્ન અને યોગ

  • 2.5k
  • 916

ક્યારેક કોઈ કારણ વગર કે ક્યારેક હોટેલ અથવા પાર્ટીમાં જમ્યા પછી છાતીમાં અર્ધી રાતે તીવ્ર બળતરા થતી હોય છે.કેટલાકને મળત્યાગ ત્રણ ચાર દિવસ સુધી ન થાય તો અસુખ, ક્યારેક પેટ ચૂકાય ને તાવ સુદ્ધાં ચડી જાય તેવું બને છે.અમુક કેસમાં પેટમાં ચાંદા પડી જાય કે ખાટા ઓડકારો આવે અને અમુક કેસમાં તો શ્વાસ રૂંધાઇ ઉલ્ટી પણ થઈ જાય છે.આ બધાં લક્ષણો એસિડિટી કે હાઇપર એસિડિટી નાં છે.ક્યારેક ચિંતા કે સ્ટ્રેસ પણ આવાં લક્ષણો કરી શકે છે.તેનું મૂળ કારણ જઠરમાં ખોરાક પચાવતા રસો વધારે માત્રામાં ઉત્પન્ન થાય કે આંતરડાં એકદમ સંકોચાઈ જતાં જે છે તે જઠર રસ તેને વધુ જલદ પડે