હમસફર - 1

(17)
  • 8.1k
  • 3
  • 5.1k

શું વિચારો છો ?  સર આ સાંભળીને અમન વિચાર માંથી જાણે બહાર આવી ગયો અને પી.એ ની સામે જોવે છે. અને જવાબ આપે છે. " કાંઈ ખાસ નહીં બસ એમ જ તમે કહો મિટીંગ માં કેટલી વાર છે. "પી .એ - અડધી કલાક પછી.અમન - ઓકે , શર્મા જી ક્યારે આવશે ?પી .એ - આવતા જ હશે .થોડાક સમય પછી શર્મા જી - હું અંદર આવું સર ?અમન - યસશર્મા જી - આ તમે ફાઈલ મંગાવી હતી એ ફાઈલ.અમન - ઓકે શર્મા જી - સોરી સર હું મિટીંગ માં ન આવી શક્યો સમયે અમન - કાંઈ પ્રોબ્લેમ નહીં હું સમજી શકું છું. કે