ચમત્કાર (ધ મેજિક)

  • 5.1k
  • 4
  • 2.1k

ચમત્કાર (ધ મેજિક)-રાકેશ ઠક્કર        ‘તમે જો ચમત્કારમાં માનતા ન હો, તો તમારા જીવનમાં એવી કોઈ ઘટના બનશે જ નહીં.’ એ વાક્ય સાથે શરૂ થતું અને કૃતજ્ઞ બનવાના પાઠ ભણાવતું અને એના ફાયદા બતાવતું પુસ્તક ‘ચમત્કાર’ (ધ મેજિક) એક વખત જરૂર વાંચવા જેવું છે. એ નામ પ્રમાણે જીવનમાં ખરેખર ચમત્કાર કરી શકે એવું છે. લેખિકા એવો વિશ્વાસ અપાવે છે કે,‘આ પુસ્તક દ્વારા હું તમને ખાતરી આપવા ઈચ્છું છું, કે નાનપણમાં તમે જે જાદુમાં, ચમત્કારમાં વિશ્વાસ રાખતા હતા, તે લાગણી તદ્દન સાચી હતી. ઉંમર વધતાં તમે જો એ વિશ્વાસ ગુમાવી બેઠા હો, તો પ્લીઝ, પ્લીઝ એ ચમત્કાર પર વિશ્વાસ રાખજો.’ એવી ભૂલ ના કરવી કે આ પુસ્તક જાદૂગર કે કોઈ બાવાના ચમત્કારનું નથી. એ જીવનના ચમત્કારનું