એક પ્રેમ કથા - ભાગ 6

  • 2k
  • 1k

( બાઈક વાળા છોકરાઓ રિયા ના આગળ જઈને ઊભા રહી ગયા. આજુ બાજુ કોઈજ નથી. આજુ બાજુ ની તો છોડો. રિયા ના જીવન માં જ કોઈ નથી જે એની રક્ષા કરી શકે.      બિચારી રિયા અત્યાર સુધી ખબર નહિ આવી કેટલી મુસીબતો નું સામનો કરતી આવિ હશે, આપડો દેશ ભલે આઝાદ થઈ ગયો પણ છોકરીઓ ની વાત કરીએ તો આજે પણ છોકરીઓ આઝાદી થી બહાર ફરી નથી શકતી. ) ( ડર ના કારણે રિયા એટલી ગભરાઈ ગઈ છે કે એને પસીનો પસીનો થઇ ગયો અને એ જોર જોર થી શ્વાસ લેવા લાગી છે. એના મગજ માં બસ એકજ વસ્તુ ભમી રહી