પ્રેમ સમાધિ - પ્રકરણ-96

(16)
  • 1.9k
  • 3
  • 1.3k

પ્રેમ સમાધિ પ્રકરણ-96   વિજયે કાવ્યા સાથે લાંબી વાત કરી અમુક ખૂબ ખાનગી વાત આજે એણે એની દીકરી સાથે કરી. ઘરમાં ક્યાં કઇ જગ્યાએ સાવ ચોર..ખાનાં જેવાં કબાટમાં કેશ અને કેટલી છે બધુંજ કહી દીધું સાથે સાથે ખૂબ યોક્કસ અને ચોકન્ના રહેવા તાકીદ કરી... આ વાત કોઇપણ સાથે શેર ના કરવી એનાં બેડરૂમમાં કોઇને જવા ના દેવા અને વિજયનાં રૂમની સાફસફાઇ પણ એની નજર હેઠળજ કરાવવી વગેરે સૂચનાઓ આપી. કલરવને પણ એક વાત આમાંથી શેર ના કરવી એવું ખાસ કીધું...  કાવ્યા વિચારમાં પડી ગઇ કે આજે પાપાએ મને આટલી બધી અંગત અને ખાનગી વાત મને બધીજ કરી દીધી ? કેમ શા માટે