ભાષા

  • 1k
  • 366

*** ભૂત ભાષા’ને નથી વળગ્યું, ભૂત આપણા (માનવીના) દિમાગને વળગ્યું છે. ‘ભાષા’ ને ભલા ભૂત કેવી રીતે વળગે ? તે તો બિચારી સંપૂર્ણ પણે આપણા તાબામાં છે. જન્મ્યા ત્યારે કઈ ભાષા બોલતા હતાં ? એક જ ભાષા, ‘રડવાની’. જે દુનિયાની દરેક વ્યક્તિ સમજી શકે છે. કોઈ અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ કે હિન્દીમાં રડતું નથી. ગુજરાતીમાં તો નહીં જ ! જેમ મોટું થાય તેમ માતા અને પિતા બોલતા હોય તે ભાષા બાળકો શીખે છે. જેમ જન્મ આપનાર માતા કહેવાય છે, તેમ બોલવાની ભાષા “માતૃભાષા” કહીએ છીએ. જો ભાષાનું વર્તમાન ભવ્ય તો ભવિષ્ય ઉજ્જવળ તેમાં શંકાને સ્થાન નથી. આ કાળા માથાનો માનવી ખોટી