એક પ્રેમ કથા - ભાગ 4

  • 2.2k
  • 1.2k

( રિયા બેટા ...... રિયા બેટા........ ક્યા ગઈ તું? )રિયા: આ રહી મમ્મી. ચિત્ર દોરુ છું. કશું કામ હતું?રિયા ની મમ્મી: અહીંયા આવ, જો તારા પપ્પા આજે તારા માટે શું લઈ ને આવ્યા છે.(રિયા દોડીને પપ્પા જોડે જાય છે)રિયા(ખુશ થઈ ને): અરે વાહ પપ્પા મારા માટે ફ્રોક લાવ્યા. એભિ મારો ફેવરીટ કલર લાલ. Thank you soo much પપ્પા.રિયા ના પપ્પા: મારી એક ની એક દીકરી છે. કેમ ના લાવું?રિયા: અને નાના ભાઈ માટે?રિયા ના પપ્પા: ગમેતે થાય પણ ભાઈ ને તો ક્યારેય નથી ભૂલતી તું હો.રિયા: હાસ્તો પપ્પા એક નો એક નાનકડો ભાઈ છે મારો. મારા પેલા એનું જ વિચારીશ