શંખનાદ - 16

  • 1.7k
  • 3
  • 760

Huવિક્રમ નીલિમા નો નેનો ભાઈ ગણો કે છોકરો .. પણ બંને વચ્ચે એક અજબ પ્રકારનો સંબંધ હતો .. વિક્રમે આજે ઉતાવળે એક ભયંકર ખોટું પગલું લઇ લીધું હતું એટલે નીલિમા એની ચિંતા માં હતી ને એકદમ જ ડોર બેલ વાગ્યો .. નીલિમા એ ટોવેલ થી મોઢું લુછ્યું એને લાગ્યું કે સુર્યપ્રતાપ જ હશે ..એટલે વિક્રમ વિષે છેલ્લી માહિતી મેળવવા ની આશા એ એ જલ્દી થી બારણું ખોલવા ગઈ .. એ વખતે એ પણ ભૂલી ગઈ કે સુર્યપ્રતાપ જયારે પણ ગેર આવે છે ત્યારે એની ગાડી પાર્ક કરતા એક સાઇરન વાગે છે જે સાઇરન આજે વાગી ન હતી !!! નીલિમા એ