એક પ્રેમ કથા - ભાગ 2

  • 2.9k
  • 1.7k

                       (આજુ બાજુ  કોઈજ દેખાતું નથી. ના કોઈનો અવાજ આવતો નથી. બસ એ નાનકડો દિવડા જેટલું અજવાળું આવિ રહ્યું છે. અને એમાં રિયા એકલી પગ વાડી ને બેસી રહી છે.રાત ના 12 વાગી ગયા અને રિયા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કોઇભી સામાન્ય માણસ જોવે તો ડરી ને ભાગી જાય.  થોડી વાર રહીને રિયા જાણે કશુજ ના થયું હોય એમ એકદમ નોર્મલ રીતે ત્યાંથી ઊભી થઈને સાઈકલ લઈને તેના ઘર તરફ જવા લાગી.થોડીવાર માં રિયા ઘરે પહોંચી ગઈ. ઘર ની બાજુ માં સાઈકલ મૂકી lock ખોલ્યું ચાવી ટીવી બાજુ મૂકી