મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 2

  • 2k
  • 962

યુવાન સાધુ સાથેનો રાજાનો સંવાદ હવે એક સ્તર પર હતોરાજા શિલ : ' મને સાબિત કરી આપો'. બન્ને આશ્રમ પોતાની જગ્યાએ મહાન જ છે.યુવાન સંન્યાસી : હા..હા...હું ક્યા ક્યાંય ભાગી જાવ છુ.રાજા શિલ મને તો આ સાબિત કરવાનુ ગમશે અને હું તમને સાબિત પણ કરી આપીશ. પણ એક શતૅ છે,રાજા શિલ: એ વળી કઇ શતૅ??યુવાન સાધુ(સંન્યાસી) : રાજા શિલ શર્ત એ છે કે તમારે મારી સાથે થોડાક દિવસ આવવુ પડશે અને હુ રહુ છુ તેમ તમારે રહેવુ પડશે.હું કરૂ તે તમારે પણ કરવું પડશે.બોલો છે શતૅ મંજૂર??બોલો રાજા શિલ તમે આમ કરવા તૈયાર છો?તો હું જરૂર તમને સાબિત કરી આપીશ.