અ - પૂર્ણતા - ભાગ 37

  • 1.9k
  • 3
  • 1.2k

વિકીએ રેનાને પ્રપોઝ કર્યું છે એ વાત સાંભળી પરમ અને હેપ્પી બંનેના મોઢામાંથી એક સરખો ઉદ્દગાર નીકળ્યો, "વોટ? ક્યારે?"           બંનેના મોં ખુલ્લા અને આંખો મોટી થઈ ગઈ હતી. આ જોઈ રેના બે મિનિટ ચૂપ થઈ ગઈ. આ વાત આવી રીતે કહેવાની ન હતી એ એને હવે સમજાયું, પણ તીર કમાનમાંથી છૂટી ગયું હતું એટલે હવે પડશે તેવા દેવાશે એવું જ રેનાએ વિચાર્યું.           હેપ્પી તો ગુસ્સાથી લાલ થઇ ગઇ. "વિકીની આટલી હિંમત કેમ થઈ કે એ તને પ્રપોઝ કરે?"          પરમ હેપ્પીની વાત સાંભળી બોલ્યો, "જેમ મે હિંમત કરી એમ