મહારાણી, જેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો

  • 1.7k
  • 602

આ સમય ભારતને આઝાદી મળી તેના બે વર્ષ પહેલા એટલે કે 1945નો હતો. તે સમયે દેશના રાજવીઓને લગભગ જાણ થઇ ગઈ હતી કે, દેશ આઝાદ થવા જઈ રહ્યો છે અને રજવાડા નહીં રહે. હવે, રજવાડા જ નહી રહે તો રજાઓનું રાજ કેવું? જેથી જ તે સમયે રાજાઓ પોતાની સંપત્તિ આઝાદ ભારતની સરકારને આપવી ન પડે તેથી સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા હતા. બ્રિટિશ ભારતના સમયની વાત છે. હાલના વડોદરા અને તે સમયના બરોડા સ્ટેટના એક માત્ર એરપોર્ટના રન વે પર એક ડકોટા વિમાન છેલ્લા બે દિવસથી ઉભું હતું. દરમિયાન વૈભવી કાર રનવે પર ઉભેલા ડકોટા વિમાન તરફ આવી. જેમાં સમાન ભરેલો