શ્રી તુલસીકૃત રામાયણ - ભાગ 4

  • 2.3k
  • 1
  • 897

પરમ કૃપાળુ પરમાત્માએ આ લીલા કેવળ પોતાના ભક્તોનો હિત થાય એ માટે કરી. એમની પોતાના ભક્તો પર અતિશય મમતા અને કરુણા છે એમને એકવાર જેના ઉપર કરુણા દ્રષ્ટિ કરે તેમના પર પછી કદ નથી કર્યો. દિનબંધુ એવા ભગવાન શ્રી રઘુનાથજી સરળ અને સરળ છે તેમજ ગુમાવેલું પાછું મેળવી આપનાર સર્વના સ્વામી છે. પણ સમજી જ્ઞાનીઓ શ્રી હરિના યશોદાન કરીને પોતાની વાણીને પવિત્ર અને સફળ બનાવે છે. હું પણ એ જ બળને આધારે, શ્રી રઘુપતિ રામનાથ ચરણે મસ્તક નમાવી એમના ગુણગાન કરું છું. અગાઉ અનેક ઋષિમુનિ હોય ભગવાનની કીર્તિ નું ગાન કર્યું છે. એ જ માર્ગે જવું સુગમ થશે. મોટી મોટી