મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 6

  • 1.8k
  • 938

 અને નિકી તેમના નવા જીવનના એક નવા મંચ પર પ્રવેશ કરી રહ્યા હતા. બંનેના માતાપિતા બીજાં શહેરમાં રહેતા હોવાથી, નિકી અને ચિરાગે એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાનાં માતા પિતા ને પણ જાણ કરી પહેલાં તેનાં માતા પિતા થોડાં અચકાયા પણ તેમનાં Parents ની મરજી થી જ તેઓ ની પહેલી મુલાકાત થઈ હતી અને તેનાં માતા-પિતા પણ તેમને લગ્ન જીવન માં બાંધવા માંગતા હતા.માતા- પિતા એ હા તો પાડી પણ થોડી શરતો સાથે કારણ કે લગ્ન પહેલાં તેમનાં જમાના પ્રમાણે તે તો શક્ય નથી પરંતુ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં છે અને લગ્ન માટે પણ એકબીજા માટે પરફેક્ટ