પન્નાલાલ પટેલ નવલકથા

  • 3k
  • 2
  • 1.3k

મળેલા જીવ પાત્રો કાનજી જીવી વાળંદ ધૂળોઆ નવલકથા પન્ના લાલ ની એક પ્રણય નવલકથા છે એ મા પન્ના લાલે કાનજી અને જીવી ના પ્રેમ સંબંધ ની વાત કરવામાં આવી છે એ મા બંને પાત્રો પેહલા કેવી રીતે મળે છે અને કેવી રીતે છૂટા પડે છે પછી પાછા મળે છે એની વાત પન્ના લાલે અહીં આ નવલકથા મા કરવામાં આવી છે નવલકથા ની શરૂઆત એક મેળા થી બંને એક બીજાને જુવે છે અને બંને ના મન માટે પ્રેમ ની કૂરી લાગણી ના અંકુર ફૂટે છે અને કાનજી અને જીવી એક બીજાના પ્રેમ સબંધ થી જોડાઈ છે સમાજ ના મેહણા ટોણા ને