વિશ્વાસ અને શ્રદ્ધા - ભાગ - 19

  • 2.1k
  • 1
  • 966

{{{Previously :: અહીં પણ શ્રદ્ધા મલકાય છે. નળસરોવર પોંહચી જતાં, એ નળસરોવરનાં પાર્કિંગને જોતાજ વિચારે છે, " વિશ્વાસ, હું તને બહુ જ મિસ કરું છું. "વિશ્વાસ પણ મનમાં ને મનમાં હસે છે. એ પણ પહોંચવાની તૈયારીમાં જ હોય છે અને રસ્તાં પરનાં માઈલસ્ટોનને જુએ છે, " નળસરોવર 5 કિલોમીટર. " અને વિચારે છે, " શ્રદ્ધા, તું બહુ જ યાદ આવે છે. બસ થોડીવાર, હું પણ ત્યાં પોંહચી જઈશ. " }}}તેઓ બન્ને એકબીજાને યાદ કરી રહ્યા હતા, જૂની યાદોને તાજી કરી રહ્યા હતા. તેમને નળસરોવર પર તેમની પહેલી મુલાકાત યાદ આવી – પ્રેમનો ઇજહાર અને હંમેશા સાથે રહેવાનાં વચનની યાદો વાગોળવાં