મમતા - ભાગ 111 - 112

  • 992
  • 544

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૧( પરી અને પ્રેમનાં લગ્નની તારીખ નક્કી થઈ. તો આપ સૌ પણ જરૂરથી પધારશો. ) પંખીઓનો કલરવ, નવી સવારની ઈચ્છાઓ લઈને આવે છે. બધાં ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે બેઠાં છે. ત્યાં જ મોક્ષા કહે.મોક્ષા : " હવે બહુ થોડાં દિવસો રહ્યા છે. કાલથી જ તૈયારીઓ શરૂ કરી દેવી પડશે. "મંથન :" મોક્ષા, તું જરા પણ ચિંતા ન કર, હું આજે જ કંકોતરીની ડિઝાઈન જોઈ ફાઇનલ કરી આવીશ."ત્યાં જ મંત્ર આવે છે....મંત્ર :" જય શ્રી કૃષ્ણ " ગુડ મોર્નિંગ મોમ, ડેડ આપ જરા પણ ટેન્શન ન લો, ડેડ, કેટરિંગ અને ડેકોરેશનનું કામ હું અને આરવ સંભાળી લઇશું."શારદાબા