મમતા - ભાગ 109 - 110

  • 988
  • 550

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૦૯(અંતે આરવ અને એશાનાં લગ્ન થયાં. અલકાબેન અને પ્રેમ મુંબઈ જવા નીકળે છે. હવે આગળ....) સૂરજ ડૂબવાની તૈયારીમાં હતો. પંખીઓ પોતાના માળામાં જતાં હતાં. મોક્ષા અને પરી એશાને લેવાં માટે ગયાં. એશા પિંક સાડીમાં ખૂબ સુંદર લાગતી હતી. નવી દુલ્હન હોવાં છતાં એશાએ આવતાંની સાથે જ ઘરને પોતાનું માની લીધું હતું. ચા, નાસ્તો કરી એશા, પરી અને મોક્ષા સાથે જવાં નીકળે છે. આરવ પણ પાછળ આવે છે તો પરી મસ્તી કરતાં કહે છે.પરી :" બસ, હો હવે હું એશાને લઈ જાઉં છું. આપ અહીં જ રહો !" આરવ આ સાંભળી માથું ખંજવાળતો શરમાઈ જાય છે. એશાને લઈ