શ્રાપિત પ્રેમ - 14

  • 1.4k
  • 806

મંગળવારે ઓનલાઈન ક્લાસના ટીચર તેની ટેસ્ટ લેવાના હતા પરંતુ રાધા પાસે સમય નો અભાવ હતો. ક્લાસીસ થી છુટ્યા બાદ તેને રસોઈ બનાવવામાં મદદ કરવા જવાનું હતું અને ત્યારબાદ તે બધા વાસણોને ઘસવામાં પણ મદદ કરવાનું હતું.આ બધું ખતમ કરવા બાદ રાત્રે જેલના અંદર નામ માત્ર ના અજવાળાથી તે બરાબર વાંચી શકતી ન હતી. આ બધું વિચાર કરતા કરતા તે તેના જેલના તરફ જઇ રહી હતી કે કોમલ એ તેને અવાજ દેતા રોકી અને કહ્યું." તને અલ્કા મેડમ બોલાવી રહ્યા હતા."રાધા યાદ કરવા લાગી કે શું એવું કોઈ કામ હતું જેનાથી અલ્કા મેડમ તેને બોલાવી શકે, રાધા ને એવું કંઈ યાદ