માહી - એક ગાઢ રહસ્ય - 8

  • 1.9k
  • 920

રણવીજય ઘરે તો આવી ગયો હતો પણ તેને હજુ કાલે રાત્રે બનેલી ઘટના વિચલીત કરી રહી હતી. તે વિચારી રહ્યો હતો કે કોણ હતી એ છોકરી, અને ગાયબ કેવી રીતે થ‌ઈ ગ‌ઈ ? શું સાચે આ ગામમાં ભુત છે ? તે વિચારી જ રહ્યો હતો કે એકાએક તેને કેવિનનો અવાજ આવ્યો, " તમારા માટે ઉપરના બીજા રૂમમાં વ્યવસ્થા કરી છે. રાત્રે કોઈને ડીસ્ટર્બ ના થાય એટલે તમને મારો રૂમ આપ્યો હતો. તો તમે ઉપરના રૂમમાં જ‌ઈ ફ્રેશ થ‌ઈ જાવ પછી આપણે વાત કરીએ." કેવિને કહ્યું તો તેની વાત માની રણવીજય પોતાનો સામાન લ‌ઈ ઉપરના રૂમ તરફ આવી ગયો.સવારના આઠ વાગ્યા