એક પંજાબી છોકરી - 44

  • 1.4k
  • 686

પેલો ગુંડો સોનાલી પર લાકડીથી વાર કરવા જાય છે.ગમે તેટલી હિંમત બતાવે પણ આખરે સોનાલી હતી તો એક નાજુક નમણી નાર ક્યાં સુધી ગુંડા સાથે લડાઈમાં જીતી શકે,તેથી તે લાકડીનો દંડો પેલા ગુંડા એ સોનાલીના માથા પર જોરથી માર્યો અને સોનાલી ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગઈ.પેલો ગુંડો ભાગી જાય તે પહેલાં સોહમ ને મયંક ત્યાં પહોંચી જાય છે અને પોલીસને જાણ કરી હોવાથી પોલીસ ઇન્સ્પેકટર પણ પહોંચી જાય છે પણ થોડા મોડા પડ્યા સોનાલીના માથામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું સોહમ ને મયંક સીધા સોનાલી પાસે જ ગયા. સોહમ સોનાલીને આ હાલતમાં જોઈને સાવ તૂટી ગયો પણ મયંક