જલ જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજ નો નાતો

  • 2.9k
  • 800

આદિવાસી સમાજ એ દેશ ના મૂળ માલિક છે . અને આદિવાસી સમાજ એ મૂળ માલિક હોવા ને કારણે , પેહલો અધિકાર જલ , જંગલ અને જમીન પર રહેલો છે. પેહલા ના જમાના થી જ આદિવાસી સમાજ નો જલ , જંગલ અને જમીન સાથે ગાઢ સંબંધ જોડાયેલો છે. તેવો પેહલા થી જળ , જંગલ અને જમીન નું રક્ષણ કરતા આવીયા છે . અને આજે પણ પેહલા ની જેમ રક્ષણ કરે છે. આદિવાસી સમાજ ખાલી પેહલા ની સંસ્કૃતિ સાથે આજે નવી નવી સંસ્કૃતિ પણ આપનાવી છે. પણ જલ, જંગલ અને જમીન નું આજે પણ રક્ષણ કરે છે. આજે જ્યારે સરકાર પોતાને આધુનિક