મમતા - ભાગ 103 - 104

  • 1.2k
  • 630

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૦૩(પ્રેમ હવે પિતાનું દુઃખ ભૂલી થોડો હળવો થયો. પરીએ પણ તેને સાથ આપ્યો હવે આગળ......) "કૃષ્ણ વિલા" બંગલામાં કાનાની આરતી થતી હતી. મંથને ઘરે આવી બધી જ વાત મોક્ષા અને શારદાબાને કરી. બધાં જ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. નાસ્તો કરતાં કરતાં મોક્ષા બોલી.મોક્ષા :" મારી તબિયત હવે સારી છે. હું વિચારૂ છું કે આજે રાત્રે મુંબઈ સાધનાબેનને મળી આવું તો તેમને સારૂં લાગશે. "શારદાબા :" હા, તારી વાત સાચી છે. તારે જવું જ જોઈએ."મંથન :" હા, જઈ આવ. " પરી આજ સવારે થોડી વહેલી જ ઉઠી હતી. આજે તેનું રિઝલ્ટ હતું. તો થોડી એક્સાઇટિંગ હતી. તે