મમતા - ભાગ 101 - 102

  • 974
  • 570

️️️️️️️️મમતા :૨ ભાગ ૧૦૧( એક બાજુ સગાઈ થતાં બધાં ખુશ હતાં. તો બીજી બાજુ વિનીતની કાયમી વિદાયથી પુરૂં વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું. હવે આગળ....) કયારે શું થવાનું છે તે કોઈ જાણી શક્યું નથી. વિનીતની બિમારીની જાણ થતાં મોક્ષાની નારાજગી દૂર થઈ અને પરી અને પ્રેમની સગાઈ ધામધૂમથી કરી. ત્યાં જ વિનીતનાં સમાચાર..... વિનીત અને પ્રેમ વચ્ચે કયારેય કોઈ સંવાદ કે લાગણીભર્યો સંબંધ ન હતો પણ હતો તો તેનો દીકરોને ! પહેલાં મા અને પછી પિતા બંનેને ખોઈ પ્રેમ સાવ સુનમુન થઈ ગયો. બસ, પરીનો પ્રેમ અને વિશ્વાસ પ્રેમને મજબૂત બનાવતા હતાં. અમેરીકામાં વિનીતની અંતિમ ક્રિયા પૂરી કરી મંથન, પ્રેમ અને