મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 1

  • 6.1k
  • 2.1k

અહીં જે લખી રહી છુ એ માત્ર મારો મત છે .અમુક વાતો કે મુદ્દાઓ આ રીતે ચર્ચવામાં આવે તો સમજવા અને સમજાવવામાં સરળતા રહે છે,આ વાત એક વાર્તાના રૂપે લખી રહીં છુ.અહીં જે મુદ્દો લીધો છે,તેના વિશે આ રીતેતમને પણ વાંચવાની મજા આવશે.એક શિલ નામનો ખૂબ ચિંતનાત્મક રાજા. તેણે પોતાના રાજ્યના નિયમો અને અનુશાસન પણ એ રીતે જ નક્કી કરેલા.અને જેવો રાજા તેવી જ પ્રજા હોય.શિલ રાજા પોતાના રાજ્યમાં આવતા દરેક યાત્રી,વિદેશ યાત્રી, નાની યાત્રાનો મુસાફર હોય કે મોટી યાત્રાનો,વિદ્વાન હોય કે રંક ,રાજાને ખુશ કરવાનો એકમાત્ર રસ્તો....ચર્ચા.તે પોતાના રાજમાં આવતા દરેક વિદ્વતને એક પ્રશ્ન પૂછતો.શિલ પોતેજ સામે ચર્ચાઓમાં ઉતરે